બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત

વડોદરાના આજવા નિમેટા પાસે આવેલા વોટર પાર્કમાં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્કમાં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદથી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું. વોટરપાર્કમાં આવેલ પાણીની ટાંકીનું […]

બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 10:52 AM

વડોદરાના આજવા નિમેટા પાસે આવેલા વોટર પાર્કમાં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્કમાં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદથી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું. વોટરપાર્કમાં આવેલ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લુ જ રાખવામાં આવ્યું હતું. તેથી બાળક તેમાં પડી ગયો હતો. 10 ફુટ ઊંડી પાણીની ટાંકી હોવાથી બાળક બહાર નીકળી શક્યું ન હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">