VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે […]

VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 10:13 AM

રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે તપાસને લઈને અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ અધિકારીઓની તપાસ છતાં હોસ્પિટલમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેડિકલ સ્ટોરની સામે ખુલ્લી ગટરોને પણ પતરાથી ઢાંકી દેવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">