વડોદરા: વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગના દરોડા, જુઓ VIDEO

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગની ટીમના દરોડા પડ્યા છે. ગરબા આયોજનમાં GST ટેક્ષની ચોરી કરી હોવાની આશંકાને લઈને દરોડા પાડ્યાની આશંકા છે. ગત શનિવારથી તપાસ ચાલી રહી છે પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામાં આવશે. સ્ટોલના નાણાની આવકમાં GST ચોરી થઈ હોવાની શક્યતાના […]

વડોદરા: વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગના દરોડા, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:18 AM

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વેની ઓફિસમાં GST વિભાગની ટીમના દરોડા પડ્યા છે. ગરબા આયોજનમાં GST ટેક્ષની ચોરી કરી હોવાની આશંકાને લઈને દરોડા પાડ્યાની આશંકા છે. ગત શનિવારથી તપાસ ચાલી રહી છે પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામાં આવશે. સ્ટોલના નાણાની આવકમાં GST ચોરી થઈ હોવાની શક્યતાના આધારે તપાસ થશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખૈલૈયાઓ પાસેથી મહિલાના 1500 અને પુરુષના 3500 રૂપિયા લેવામાં આવે છે. યુનાઈટેડ વેમાં 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામાં આવે છે. દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા માટે આવે છે. નવરાત્રી આયોજનમાં ખૈલૈયા પાસ, ગાયકો, કલા વૃંદ, ખાણીપીણીના હિસાબોમાં કંઈ ગડબડ ન થાય તે માટે એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">