VADODARA : ભારતીય સેનાના વડોદરાના એકમો સાથે કલેકટરે કર્યો ઓનલાઇન પરામર્શ, વહીવટી તંત્રને સંપૂર્ણ સહાયતાની ખાતરી મળી

VADODARA : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારતીય વાયુસેનાના એરફોર્સ કમાન્ડંટ નારાયણજી અને થલ સેનાના વડોદરા મકરપુરા ખાતેના બ્રીગેડીયર તથા ઇ.એમ.ઇ.સ્કૂલના કમાન્ડન્ટ સાથે ઓનલાઇન પરામર્શ કર્યો હતો.

VADODARA : ભારતીય સેનાના વડોદરાના એકમો સાથે કલેકટરે કર્યો ઓનલાઇન પરામર્શ, વહીવટી તંત્રને સંપૂર્ણ સહાયતાની ખાતરી મળી
વડોદરા કલેકટરની વિવિધ અધિકારીઓ સાથે પરામર્શ
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 17, 2021 | 6:23 PM

VADODARA : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારતીય વાયુસેનાના એરફોર્સ કમાન્ડંટ નારાયણજી અને થલ સેનાના વડોદરા મકરપુરા ખાતેના બ્રીગેડીયર તથા ઇ.એમ.ઇ.સ્કૂલના કમાન્ડન્ટ સાથે ઓનલાઇન પરામર્શ કર્યો હતો. તેમણે તાઉ તે કટોકટીમાં લોકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સેનાના 4 columns સ્ટેંડ બાયપર રાખવામાં આવ્યા છે તેની વિગતો આપી હતી. તથા દક્ષિણ ગુજરાત અને વડોદરામાં વાવાઝોડાને કારણે કોઇપણ પ્રકારની ઘટનામાં પોતાની માનવસંપદા અને સાધન સુવિધા દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સમુચિત મદદ કરવાની ખાત્રી આપી હતી.

કલેક્ટરે ક્રેડાઈના સભ્યો ટૌકતે વાવાઝોડાના અનુસંધાને પરામર્શ કર્યો, ઓનલાઈન બેઠક યોજી જાનહાનિ ના થાયે તે માટે તકેદારી લેવા આપી સૂચના હતી.

વડોદરા શહેર-જિલ્લામાં બાંધકામ સાઈટ્સ ઉપર વાવાઝોડાના પગલે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે ક્રેડાઈના સભ્યો જોડે ઓનલાઈન બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી. વાવાઝોડામાં જિલ્લા વહીવટી તંત્રનો ઝીરો કેજ્યુલીટી સાથે કામ કરવાનો અભિગમ છે. વાવાઝોડાના પગલે બાંધકામ સાઈટ્સ પર તમામ પ્રકારની સાવચેતી રાખવી અને પવનના લીધે ઉડે શકે તેવા બાંધકામના હંગામી સ્ટ્રકચરને વ્યવસ્થિત કરવા. બાંધકામ સાઈટ્સ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી. ક્રેન જેવા ઉંચાઈ ધરાવતા સાધનોને વ્યવસ્થિત રીતે સુરક્ષીત જગ્યાએ ખસેડવા જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને. પતરાના સેડ્સમાં રહેતા શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવા તથા તેઓને વાવાઝોડા વિશેની તમામ જાનકારી અપાય તથા તેઓ સુરક્ષિત રહે તે માટે તમામ તકેદારીના પગલા લેવા જણાવ્યુ પવનના લીધે ઉડી જાય તેવા સાધનો-ઉપકરણોને યોગ્ય જગ્યાએ સ્ટોર કરવા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વડોદરા શહેરમાં તાઉ તે વાવઝોડાની અસરને ખાળવા માટે કલેક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી તમામ તકેદારીના પગલાં સંકલનથી લેવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.

વડોદરા શહેરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ જરૂર વ્યવસ્થાની ખાત્રી કરવા માટે સૂચના આપી. વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે એમ. જી. વી.સી. એલ. ટીમ સતત ખડેપગે રહેશે. પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પવનના કારણે ધરાશયી થયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા વ્યવસ્થા કરવા સૂચના અપાઈ. રાત્રીના સમયે પણ વન વિભાગના અધિકારીઓને કચેરી ખાતે હાજર રહેવા આપ્યા નિર્દેશ. દરેક વોર્ડ ઓફિસ રાત્રીના સમયે પણ કાર્યરત રાખવા માટે નિર્દેશ અપાયા. આગની ઘટના ના બને તથા જો કોઇ દુર્ઘટના થાય તો ફાયરની ટીમ તરત કાર્યવાહી કરે તે રીતે એલર્ટ મોડ ઉપર રહેવા સુચના આપી.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">