AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા અને રાજકોટમાં ભારે વરસાદ બાદ આગામી 24 કલાકમાં ગુજરાતના આ શહેરોમાં પણ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

વડોદરા અને રાજકોટમાં ભારે વરસાદ વરસ્યા બાદ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

વડોદરા અને રાજકોટમાં ભારે વરસાદ બાદ આગામી 24 કલાકમાં ગુજરાતના આ શહેરોમાં પણ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
| Updated on: Aug 03, 2019 | 3:06 AM
Share

વડોદરા અને રાજકોટમાં ભારે વરસાદ વરસ્યા બાદ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. ત્યારે જામનગર, અમરેલીમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સકર્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">