વડાપ્રધાનના આગમનની સાથે SOUની સુંદરતામાં વધારો , જુઓ ક્યા જોવા મળશે રમણીય નજારો

  31 ઓકટોબરે  સરદાર પટેલ જન્મજંયતિની ઉજવણી કરવામાં આવશે ,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈને  રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલુ છે.  આ તરફ ઓપન કેક્ટસ ગાર્ડન રોશનીથી ઝળહળી ઉઠ્યું છે . વડાપ્રધાનના આગમન પૂર્વે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે.  કેક્ટસ ગાર્ડનનું સંચાલાન ગીર ફાઉન્ડેશન દ્રારા થાય છે […]

વડાપ્રધાનના આગમનની સાથે SOUની સુંદરતામાં વધારો , જુઓ ક્યા જોવા મળશે રમણીય નજારો
TV9 Gujarati

|

Oct 28, 2020 | 11:56 AM

31 ઓકટોબરે  સરદાર પટેલ જન્મજંયતિની ઉજવણી કરવામાં આવશે ,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેને લઈને  રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલુ છે.  આ તરફ ઓપન કેક્ટસ ગાર્ડન રોશનીથી ઝળહળી ઉઠ્યું છે . વડાપ્રધાનના આગમન પૂર્વે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે.  કેક્ટસ ગાર્ડનનું સંચાલાન ગીર ફાઉન્ડેશન દ્રારા થાય છે ,સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારતા ગાર્ડમાં અગલ અલગ કેક્ટસ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati