સુરતના ઉમરપાડામાં બે કલાકમાં અધધ 11 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

|

Sep 17, 2020 | 6:02 PM

સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થયા અને બે કલાકમાં અધધ 11 ઇંચ વરસાદ ખાબક્યો. સમગ્ર ઉમરપાડા જળબંબાકાર થયું છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઉમરપાડા રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. સુરતના માંગરોળમાં પણ ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા ત્યા પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ પણ વાંચો: AMCએ શહેરના દરેક ઝોનમાં ચાની […]

સુરતના ઉમરપાડામાં બે કલાકમાં અધધ 11 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

Follow us on

સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થયા અને બે કલાકમાં અધધ 11 ઇંચ વરસાદ ખાબક્યો. સમગ્ર ઉમરપાડા જળબંબાકાર થયું છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઉમરપાડા રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. સુરતના માંગરોળમાં પણ ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા ત્યા પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

આ પણ વાંચો: AMCએ શહેરના દરેક ઝોનમાં ચાની કીટલી અને નાસ્તાની દુકાનો કરાવી બંધ, આ રહ્યું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article