AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે જશે ભાવનગર અને જામનગર, વધતા કોરોનાના કેસને લઈ મુખ્યપ્રધાન કરશે મુલાકાત

ટીવીનાઇનના અહેવાલનો ફરીવાર પડઘો સંભળાયો છે. ભાવનગરમાં ચાલતી લાલિયાવાડીની સ્થિતીની ગંભીરતાને પારખી આવતીકાલે CM વિજય રુપાણી ભાવનગર જવાના છે. ફરિયાદો ઉઠી હતી કે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મૃતકના શરીર પરના ઘરેણાં ગાયબ થાય છે. અહી એકપણ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ નથી. અધિકારીઓ દર્દીઓનું કંઇ સાંભળતા નથી. અને કોવિડ મહામારીમાં આખું આરોગ્યતંત્ર સ્થિતી સંભાળી શક્યું નથી. આ તમામ […]

VIDEO: મુખ્યપ્રધાન રૂપાણી આવતીકાલે જશે ભાવનગર અને જામનગર, વધતા કોરોનાના કેસને લઈ મુખ્યપ્રધાન કરશે મુલાકાત
ફાઈલ ફોટો
| Updated on: Aug 07, 2020 | 12:04 PM
Share

ટીવીનાઇનના અહેવાલનો ફરીવાર પડઘો સંભળાયો છે. ભાવનગરમાં ચાલતી લાલિયાવાડીની સ્થિતીની ગંભીરતાને પારખી આવતીકાલે CM વિજય રુપાણી ભાવનગર જવાના છે. ફરિયાદો ઉઠી હતી કે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મૃતકના શરીર પરના ઘરેણાં ગાયબ થાય છે. અહી એકપણ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ નથી. અધિકારીઓ દર્દીઓનું કંઇ સાંભળતા નથી. અને કોવિડ મહામારીમાં આખું આરોગ્યતંત્ર સ્થિતી સંભાળી શક્યું નથી. આ તમામ વાતો ટીવીનાઇને ઉજાગર કરી જેને જોતા હવે આવતીકાલે જ મુખ્યપ્રધાન વિજય રુપાણી ભાવનગર જવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">