અમદાવાદ: મેટ્રો ટ્રેન માટે અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ, શાહપુરથી એપરેલ પાર્ક સુધીના 6.51 કિમી ટનલનું કામ પૂર્ણ

|

Aug 28, 2020 | 1:47 PM

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 પૈકી 6.5 કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર–સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી 18 […]

અમદાવાદ: મેટ્રો ટ્રેન માટે અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ, શાહપુરથી એપરેલ પાર્ક સુધીના 6.51 કિમી ટનલનું કામ પૂર્ણ

Follow us on

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 પૈકી 6.5 કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર–સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી 18 મીટર નીચે છે અને આ કામમાં 3.3 લાખ ઘન મીટર માટી, 52,300 ઘનમીટર ક્રોંકિટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર ક્રોંકિટ રિંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમરેલી: બાબરા તાલુકા ભાજપ પ્રમુખને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા પ્રમુખની કાર ખાબકી પુલ નીચે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article