Gujarati News » Gujarat » The ima came to the aid of the intern doctor this is a judicial and just demand ima
ઇન્ટર્ન ડોકટરની વહારે આવ્યું IMA, આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે : IMA
ઈન્ટર્ન ડોકટરની વહારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. IMA દ્વારા DyCM નીતિન પટેલ અને અગ્ર સચિવ જયંતિ રવીને પત્ર લખ્યો છે. જેમાં IMA દ્વારા જણાવવામાં આવ્યું છેકે ઈન્ટર્ન ડોકટરની રજૂઆત યોગ્ય છે. આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે. આ મામલે સંતોષકારક ઉકેલ લાવવા માટે IMAએ સરકારને રજૂઆત કરી છે.