જુવાર-બાજરીના સૌથી વઘુ ભાવ પાટણના સિધ્ધપુર માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 24 સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, પાટણના સિધ્ધપુર માર્કેટયાર્ડમાં, 24 સપ્ટેમ્બરના રોજ જુવાર અને બાજરીના, સૌથી વધુ ભાવ બોલાયા હતા. બાજરી પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1550થી 2480 સુધી બોલાયા હતા. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક […]

જુવાર-બાજરીના સૌથી વઘુ ભાવ પાટણના સિધ્ધપુર માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 24 સપ્ટેમ્બરના ભાવ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 10:46 AM

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, પાટણના સિધ્ધપુર માર્કેટયાર્ડમાં, 24 સપ્ટેમ્બરના રોજ જુવાર અને બાજરીના, સૌથી વધુ ભાવ બોલાયા હતા.

બાજરી

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1550થી 2480 સુધી બોલાયા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ચોખાઃ

મહેસાણના કડી અને સાબરકાંઠાના તલોદ એપીએમસી માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા હતા. બન્ને માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ 1550થી 2200ની વચ્ચે રહ્યા હતા.

ઘઉ

ઘઉંના સૌથી વધુ ભાવ,દાહોદ માર્કેટયાર્ડમાં બોલાયા હતા. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ, 1700થી 1900ની વચ્ચે રહ્યાં હતા.

જુવાર

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં  જુવારના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. સિધ્ધપુર માર્કેટમાં જુવારના ભાવ 3900થી 4200ની વચ્ચે રહ્યાં હતા.

કપાસ બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 3555 થી 5460ની વચ્ચે રહ્યાં હતા.

મગફળી મગફળીના સૌથી વધુ ભાવ સુરેન્દ્રનગરના હળવદમાં રહ્યાં હતા. હળવદ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 3285થી 5125 રહ્યો હતો.

જુઓ વિડીયો. ગુજરાતના કયા કયા એપીએમસીમાં શુ રહ્યાં ભાવ

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">