આવતીકાલથી બાગબગીચા પણ ખુલશે, પણ હાલત છે બદતર

અનલોકમાં થિયેટરની સાથે શહેરના બાગ બગીચાઓને પણ ખોલવાની પરવાનગી આપી છે. લોકડાઉન બાદ લગભગ 6 મહિના સુધી શહેરના બાગબગીચા બંધ હાલતમાં હતા. અને જેનું પરિણામ એ છે કે સુરતમાં બધા જ ગાર્ડનની હાલત અત્યંત બિસમાર અને બદતર છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ […]

આવતીકાલથી બાગબગીચા પણ ખુલશે, પણ હાલત છે બદતર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 14, 2020 | 11:43 AM

અનલોકમાં થિયેટરની સાથે શહેરના બાગ બગીચાઓને પણ ખોલવાની પરવાનગી આપી છે. લોકડાઉન બાદ લગભગ 6 મહિના સુધી શહેરના બાગબગીચા બંધ હાલતમાં હતા. અને જેનું પરિણામ એ છે કે સુરતમાં બધા જ ગાર્ડનની હાલત અત્યંત બિસમાર અને બદતર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતની વાત કરીએ તો સુરતમાં કુલ 150 જેટલા ગાર્ડન આવેલા છે. લોકડાઉનમાં બંધ રહેલા ગાર્ડનની હાલત આજે એવી છે કે કેટલાજ ગાર્ડનમાં જોખમી રીતે વાયર લટકી રહ્યા છે, ક્યાંક રમતગમતના સાધનો કાટ ખાઇ ગયા છે તો ક્યાંક ગંદકીના થર અને ઘાસ ઉગેલા જોવા મળી રહ્યા છે.

હજી મેઇન્ટેઇનન્સની કોઈ જ કામગીરી થઈ નથી અને એવામાં બાગબગીચા ખુલ્લા મુકવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 1.15 કરોડના ખર્ચે શહેરના તમામ બાગ બગીચાઓને સમારકામ અને નિભાવ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. પણ આ કામગીરી પહેલા જ ગાર્ડન ખોલવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે.

ગાર્ડન ખોલવાની ગાઈડલાઈન 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવી હતી છતાં પણ પાલિકાએ કોઈ પણ જાતની કામગીરી કરી નથી. અને આ લાલીયાવાડી જોવા મળી છે. નોંધનીય છે કે ગાઈડલાઈન પ્રમાણે આવતીકાલથી 10વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુ વયના વૃધ્ધોને પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">