VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપનો સૂર આલાપ્યો

|

Jul 15, 2019 | 12:34 PM

છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજમાં જોડાશે. આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી. આ પણ વાંચોઃ સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો […]

VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપનો સૂર આલાપ્યો
alpesh-dhaval-in-out

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજમાં જોડાશે. આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી.

આ પણ વાંચોઃ સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમાજના વિકાસ માટે ભાજપમાં જોડાશે તેવુ નક્કી કરવામાં આવ્યું. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ રાધનપુર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડશે. જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે તેવુ નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article