AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વામીનારાયણ સંતનો આ Video કેમ થયો વાયરલ ? એવું તો શું બોલી ગયાં સંત ? જાણવા અને જોવા માટે Click કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અત્યંત પ્રભાવિત થઈ ગયેલા એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોટાદ જિલ્લાના કુંડલધામ સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો આ વીડિયો આજકાલ ચર્ચામાં છે કે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત દેખાઈ રહ્યા છે. સ્વામી આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. તેઓ મોદીની કામગીરીથી એટલા પ્રભાવિત છે કે […]

સ્વામીનારાયણ સંતનો આ Video કેમ થયો વાયરલ ? એવું તો શું બોલી ગયાં સંત ? જાણવા અને જોવા માટે Click કરો
| Updated on: Jan 11, 2019 | 3:08 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અત્યંત પ્રભાવિત થઈ ગયેલા એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બોટાદ જિલ્લાના કુંડલધામ સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો આ વીડિયો આજકાલ ચર્ચામાં છે કે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત દેખાઈ રહ્યા છે.

સ્વામી આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. તેઓ મોદીની કામગીરીથી એટલા પ્રભાવિત છે કે સભામાં બેઠેલા સત્સંગીઓને તેમણે ત્યાં સુધી કહી દીધુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગર આપણે સુરક્ષિત રહીશુ તેમ લાગતું નથી. માટે હજુ પાંચ વર્ષ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જરૂર છે.

Videoમાં આપ પણ સાંભળો શું કહી રહ્યા છે આ સ્વામી :

[yop_poll id=563]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">