AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતીઓને જીંદગી નહી પાણીપુરી વ્હાલી, લિંબાયતનાં સંજયનગરમાં પાણીપુરી ખાવા ઉમટ્યા લોકો,સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા

સુરતમાં એકતરફ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ ખાવાના શોખીન સુરતીઓને જીવ કરતા પાણીપુરી વ્હાલી છે. સરકાર અને સ્થાનિક તંત્ર વારંવાર કોરોનાને લઈને સુરક્ષાનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે છતા જીંદગી અને અન્યનાં જીવન પરત્વે લાપરવાહ બનેલા લોકો પાણીપુરીની લારી પર મોટી સંખ્યામાં ભીડ જમાવીને જોવા મળ્યા. ઘટના સુરતનાં લિંબાયત સંજયનગર […]

સુરતીઓને જીંદગી નહી પાણીપુરી વ્હાલી, લિંબાયતનાં સંજયનગરમાં પાણીપુરી ખાવા ઉમટ્યા લોકો,સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા
http://tv9gujarati.in/surtio-ne-jindgi…t-ma-bhega-thaya/
| Updated on: Aug 04, 2020 | 3:59 PM
Share

સુરતમાં એકતરફ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ ખાવાના શોખીન સુરતીઓને જીવ કરતા પાણીપુરી વ્હાલી છે. સરકાર અને સ્થાનિક તંત્ર વારંવાર કોરોનાને લઈને સુરક્ષાનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે છતા જીંદગી અને અન્યનાં જીવન પરત્વે લાપરવાહ બનેલા લોકો પાણીપુરીની લારી પર મોટી સંખ્યામાં ભીડ જમાવીને જોવા મળ્યા. ઘટના સુરતનાં લિંબાયત સંજયનગર વિસ્તારની છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પાણીપુરી ખાવા માટે ભેગા થઈ જતા સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા. કોઈ પણ જાતનાં નિયમોનાં પાલન વગર આટલી મોટી સંખ્યામાં ભીડ જમા થઈ જતા તંત્ર માટે આ પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે અને આવા લોકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">