સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,સુરેન્દ્રનગર શહેરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પ્રભાવિત

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરી વિસ્તાર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, દુધરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો લખતર, લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ તાલુકામાં મેઘમહેર થઈ છે. થાનગઢ, પાટડી, ચુડા, ચોટીલા, મૂળી, દશાડા, સાયલા તાલુકામાં વરસાદ પડ્યો તો વઢવાણ, સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી તો વઢવાણ લીંબડી નેશનલ હાઇવે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,સુરેન્દ્રનગર શહેરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પ્રભાવિત
http://tv9gujarati.in/surendranagar-ji…njivan-prabhavit/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:07 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરી વિસ્તાર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, દુધરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો લખતર, લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ તાલુકામાં મેઘમહેર થઈ છે. થાનગઢ, પાટડી, ચુડા, ચોટીલા, મૂળી, દશાડા, સાયલા તાલુકામાં વરસાદ પડ્યો તો વઢવાણ, સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી તો વઢવાણ લીંબડી નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા, વઢવાણમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">