AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ, એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને થયો કોરોના

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને કોરોના થયો. લીંબડી સબ જેલમાં રાખવામાં આવેલ 52 કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 39 કેદીઓ અને એક જેલ કર્મચારીને રીપોર્ટ પોઝિટિવ આવ્યો. પોઝિટિવ રીપોર્ટ આવતા 40 દર્દીઓને જેલ તંત્રએ હોસ્પિટલમાં ખસેડવાની કવાયત શરૂ કરી. આ પણ વાંચો: રાજ્ય સરકાર મગફળીની ખરીદી […]

સુરેન્દ્રનગરઃ લીંબડી સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ, એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને થયો કોરોના
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:11 PM
Share

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક કર્મચારી અને 39 કેદીઓ સહિત 40ને કોરોના થયો. લીંબડી સબ જેલમાં રાખવામાં આવેલ 52 કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 39 કેદીઓ અને એક જેલ કર્મચારીને રીપોર્ટ પોઝિટિવ આવ્યો. પોઝિટિવ રીપોર્ટ આવતા 40 દર્દીઓને જેલ તંત્રએ હોસ્પિટલમાં ખસેડવાની કવાયત શરૂ કરી.

આ પણ વાંચો: રાજ્ય સરકાર મગફળીની ખરીદી અંગે ચિંતિત, રાજ્યમાં મગફળીની ખરીદી કોણ કરશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">