Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા

આપણી સમક્ષ અને સમાજની વચ્ચે મિત્ર મંડળ સબંધી અને માતા-પિતાનું યુવા પેઢી પર કેવી રીતનું વર્ચસ્વ હોવું જોઈએ, યુવા પેઢીમાં ફેરફાર આવી રહ્યો છે ત્યારે સમાજના અગ્રણી અને માતા-પિતા કઈ તકેદારી રાખે, તે નાટકના માધ્યમથી સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા
The play was organized on campus at the Surat Police Commissioner Office
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:07 AM

સુરત (Surat) શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) ભવન ખાતે સાંજે સમાજ (Society) માં અલગ-અલગ મુદ્દાઓ પર થતી તકરારનો યુવતીઓમાં જે બદલાવ જોવા મળ્યો છે તે ઘટનાને આધારિત પોલીસ કમિશનર અજય તોમર સહિત ઉચ્ચ અધિકારી સાથે નાટક (play) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટક બીજે ક્યાં નહિ સુરત પોલીસ કમિશનર કચેરીના પેસેજમાં ભજવવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર તેમના પરિવાર સાથે આવ્યા હતા અને નાટક સાથે સંદેશ (Message) સાંભળ્યો હતા સાથે સુરતના જેસીપી શરદ સિંધલ, ડીસીપીઓ એસીપી અને પીઆઈઓ સાથે પોલીસ કાચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

સુરત પોલીસ સતત લોકોમાં જાગૃત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યાં આજે સુરત જિલ્લામાં ચકચારીત હત્યા કેસ બાદ લોકોમાં જાગૃત લાવવા માત્ર સરકાર અને પોલીસ અને ગૃહ વિભાગ પણ સતત પ્રાયસો કરવામાં આવે છે ત્યાં આજે સુરત પોલીસ ભવન ખાતે સુરત પોલીસ કમિશનર દ્વારા પોતાના પરિવાર સાથે અને પોલીસ અધિકારીઓ સાથે પંકજ વોરા દ્વારા સમગ્ર નાટકનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

આ નાટકમાં ખાસ કરીને ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચી ગયેલી ઘટનાનું પાત્રો દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું હતું તેમજ આપણી સમક્ષ અને સમાજની વચ્ચે મિત્ર મંડળ સબંધી અને માતા-પિતાનું યુવા પેઢી પર કેવી રીતનું વર્ચસ્વ હોવું જોઈએ, યુવા પેઢીમાં ફેરફાર આવી રહ્યો છે ત્યારે સમાજના અગ્રણી અને માતા-પિતા કઈ તકેદારી રાખે, તે નાટકના માધ્યમથી સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મા-બાપની નજર સામે છોકરાઓમાં બદલાવ થતો હોય છે. મિત્ર મંડળના મિત્રો અલગ રીતે વર્તન કરતા હોય છે ત્યારે કઈ રીતે તકેદારી રાખવી તેનો સંદેશ આપવવા માટે આ નાટક ભજવવામાં આવ્યું હતું.

આ સંદર્ભે પોલીસ કમિશનર અજયકુમાર તોમર જણાવ્યું હતું કે સુરત રૂલરમાં થયેલી ઘટનાને પગલે મહિલાની સુરક્ષા બાબતે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા તેમજ માદક પદાર્થનું સેવન કરવાના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને નાટકના દ્વારા સમાજમાં એક સારો સંદેશો મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ કમિશનરે સુરત શહેરમાં સ્કૂલ અને કોલેજોમાં ખાસ મહિલા કોન્સ્ટેબલ દ્વારા ટ્રેનિંગ આપવાનો પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે જેથી કરીને આવી કોઈ ઘટના થતી હોય ત્યારે મહિલાને મળેલી ટ્રેનિંગનો ઉપયોગ કરીને હુમલો કરનાર વ્યક્તિથી પોતાને બચાવી શકાય છે.

આ પણ વાંચોઃ Kutch: રેલ્વે રેક ફાળવવા રેલ્વે મંત્રીને ભલામણ કરવા બેન્ટોનાઇટ ઉદ્યોગની માંગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

આ પણ વાંચોઃ Banaskantha : મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રણશીંગુ ફૂંક્યું, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">