Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:06 PM

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અહીં મહત્વનું છે કે, મૃતકના કારણે પિતાએ આપઘાત કર્યો હોવાની આશંકામાં હત્યા કરી નાખી હતી. સુરતના સમાચાર અહીં વાંચો.

સારવાર પહેલા જ મોત

લોહીલુહાણ હાલતમાં પરિવારજનો ઈજા પામેલા 22 વર્ષીય અનિલ સંજય નિકમ (રહે,દક્ષેશ્વર નગર સોસા,પાંડેસરા)ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. ઉધના પોલીસે સુરેશ જગદેવ અને જય જગદેવ (રહે,ગોડાદરા)ની સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારો સુરેશ મૃતકના પિતાનો પિતરાઈ માસીયાઈ ભાઈ છે. જ્યારે જય મૃતકનો પિતરાઈ ભાઈ છે. એક મહિના પહેલા જયના પિતાએ આપઘાત કર્યો હતો, જેમાં અનિલ નિકમને કારણે જયના પિતાએ આપઘાત કર્યાની અદાવતમાં બંનેએ હત્યા કરી હતી.

કાકા-ભત્રીજાએ અનિલ પર ચપ્પુ વડે હુમલો કર્યો

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે ખરીદી કરવા પરિવારના 50થી 60 સભ્યો ઉધના સ્ટેશનની સામે સાડીની દુકાનમાં આવ્યા હતા. પરિવારજનો ખરીદી કરવા દુકાનમાં ગયા, ત્યારે અચાનક કાકા-ભત્રીજાએ અનિસ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મૃતક અનિલના પતિા પણ ખરીદી કરવા સાથે આવ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પિતાના આપઘાતને લઈને હત્યા કરી

ચિરાગ પટેલ (એસીપી-સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, અગિયાર મહિના પહેલા જયેશના પિતા રાજુ ભાઈએ આત્મહત્યા કરી હતી. રાજુભાઈની પત્ની અને જયેશની માતા ત્રણેક દિવસો માટે ઘરેથી જતી રહી હતી. મહિલા તો પરત આવી ગઇ હતી, પરંતુ પત્નીના ગુમ થવાનો આઘાત જીરવી નહિ શકેલા રાજુભાઈએ આપઘાત કરી લીધો હતો. પોતાની માતા ત્રણ દિવસ ગુમ રહી તેમાં અનિલ જવાબદાર હોવાનું અને તેને કારણે જ પિતાએ અંતિમ પગલુ ભર્યાની શંકા રાખી આ ખુની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">