Surat: હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં, કેવી હશે સુવિધા, જાણો

સુરત હાઈસ્પીડ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનનો રેલ લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે, જ્યારે કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં છે. હવે આ સ્ટેશનના 1 કિમી વિસ્તારમાં આવનારા વિસ્તારોને સંપૂર્ણરીતે વિકસિત કરવાની યોજના છે.

Surat: હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં, કેવી હશે સુવિધા, જાણો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 15, 2023 | 6:39 PM

સુરત હાઈસ્પીડ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનનો રેલ લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે, જ્યારે કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં છે. સ્ટેશન આસપાસના વિસ્તારને વિકસિત કરવા અને વધુ કનેક્ટિવિટી માટે જાપાની ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મોડલની જેમ કામ કરવામાં આવશે. આ રીતે મુસાફરોને ઓછામાં ઓછા સમયમાં સ્ટેશન પહોંચવા માટે શક્ય તે તમામ સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

રેલ લેવલ સ્લેબ તૈયાર, કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં

અમદાવાદ-મુંબઈ 508 કિમી હાઈસ્પીડ બુલેટ ટ્રેનના કોરિડોરનું કામ પણ બુલેટ ટ્રેનની ઝડપે ચાલી રહ્યું છે. સુરતના આંત્રોલીમાં બનનારા સુરત હાઈસ્પીડ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનનનો રેલ લેવલ સ્લેબ તૈયાર થઈ ગયો છે, જ્યારે કોનકોર્સ એરિયાનું કામ પણ પ્રગતિમાં છે. હવે આ સ્ટેશનના 1 કિમી વિસ્તારમાં આવનારા વિસ્તારોને સંપૂર્ણરીતે વિકસિત કરવાની યોજના છે. સાથે જ સ્ટેશન આસપાસ વાહનોની ભીડ ન વધે તે માટે પણ યોજના ઘડી કઢાઈ છે. સ્ટેશનની આસપાસ વાહનોને કારણે થનારા ટ્રાફિક જામથી મુસાફરોને મુક્તિ અપાવવા માટે કાર પાર્કિંગ, ટુ વ્હિલર પાર્કિંગ, રિક્ષા સ્ટૅન્ડ, બસ પાર્કિંગની વ્યવસ્થા જુદી જુદી હશે.

bullet train

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આંત્રોલી સ્ટેશનનો 1 કિલોમીટરનો વિસ્તાર કવર

મહત્વનુ છે કે સ્ટેશનના તમામ સડક માર્ગ સાથે જોડાયેલા હશે. ઉપરાંત, બુલેટ ટ્રેન માટે બનનારા સ્ટેશનને મેટ્રો સ્ટેશન તથા બીઆરટીએસ સાથેનું જોડાણ પણ મળી જશે. આ નિર્માણ કાર્ય એરિયા-1 હેઠળ થશે. ઉપરાંત, વધુ 2 એરિયા વિકસિત કરાશે. આ રીતે આંત્રોલી સ્ટેશનનો 1 કિલોમીટરનો વિસ્તાર કવર થઈ જશે. જાપાની ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મૉડેલની જેમ સુરતના આંત્રોલી ઉપરાંત સાબરમતી અને મહારાષ્ટ્રના વિરાર તથા થાણે સ્પીડ રેલ સ્ટેશનોને પણ વિકસાવાશે.

આ રીતે આંત્રોલીની કાયાપલટ થશે

  1. ભીડ ઓછી થશે અને સ્ટેશન સુધી સરળતાથી પહોંચી શકાશે.
  2. સ્ટેશન આસપાસ વ્યાપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાશે.
  3. કોર્પોરેટ કાર્યાલયો, હોટલ, શૈક્ષણિક અને તબીબી સુવિધાનો વિકાસ કરાશે.

1 કિમી વિસ્તારમાં થનારા નિર્માણમાં આવાસ અને શહેરી મંત્રાલય, રેલ મંત્રાલય, ગુજરાત સરકાર, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અહીં થનારા નિર્માણકાર્યને ત્રણ ભાગમાં વહેંચ્યા છે.

  1. એરિયા-1 : સુરત હાઈસ્પીડ સ્ટેશન આસપાસ પિક-અપ અને ડ્રોપ, પાર્કિંગ સુવિધાઓ વિકસિત કરાશે. તેની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે.
  2. એરિયા-2 : સ્ટેશનની બંને તરફ 150-200 મીટર સુધીના વિસ્તારમાં મુસાફરોની સુવિધા માટે સુવિધાઓ વિકસિત કરાશે.
  3. એરિયા-3 : હાઈસ્પીડ બુલેટ રેલવ સ્ટેશનથી 500-800 મીટર સુધીના વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ, બિઝનેસ કોમ્પ્લેક્સ, હોટલ વગેરેના નિર્માણકાર્યને પ્રોત્સાહન અપાશે.

bullet train

એરિયા-1નું માળખું તૈયાર કરી દેવાયું છે જ્યારે એરિયા-2 અને 3ના કામ માટે ડિઝાઇન તૈયાર કરી દેવાઈ છે. ખૂબ ટૂંકા ગાળામાં આ સ્ટેશન તૈયાર થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અલાયદું બુલેટ ટ્રેનનું સ્ટેશન કે જેમાં કાર પાર્કિંગ, ટુ વ્હિલર પાર્કિંગ, રિક્ષા સ્ટૅન્ડ, બસ પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ હશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">