Surat : કામરેજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ, ત્રણ વ્યક્તિ દાઝ્યા

ભંગારના ગોડાઉનથી સીઆરસી ફાયર (Fire) સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટરના અંતરે જ હતું જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળે ઉપર પહોંચી ગયો હતો.

Surat : કામરેજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ, ત્રણ વ્યક્તિ દાઝ્યા
Fire newar Kamrej (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:01 PM

કામરેજ(kamrej ) ખાતે ઉદ્યોનગરમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે  આગ(Fire ) ફાટી નીકળતા સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી. ગેસ(gas ) સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થવાના લીધે આગ ભડકી ઉઠી હતી જેના કારણે ગોડાઉનમાં આગ પ્રસરવાની સાથે ત્યાં હાજર માલિક સહીત ત્રણ જણા લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ સીઆરસી ફાયર સ્ટેશની સામે ઉદ્યોગ નગરમાં સાંવરિયા પ્લાસ્ટિકના નામથી ભંગારનો ગોડાઉન આવેલ છે. દરમિયાન સવારે ફાયર કંટ્રોલને આ ગોડાઉનમાં આગ લાગવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.

ફ્લેશ ફાયર થતા ભડકી ઉઠી

ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થતા આગ ભડકી ઉઠી હતી અને ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી આગની લપેટમાં આવતા ગોડાઉનના માલિક શાંતિલાલભાઈ દાલચંદ ગુર્જર તેમજ ત્યાં કામ કરતા મોહનભાઇ અને અશોકભાઈ દાઝી જતા તેમણે 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આગ લાગવાનું કારણ અકબંધ

જોકે થોડા સમયમાં જ આગને કંટ્રોલમાં લઇ લેવામાં આવી હતી ત્યાર બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભંગારના ગોડાઉનથી સીઆરસી ફાયર સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટરના અંતરે જ હતું જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળે ઉપર પહોંચી ગયો હતો અને આગને સમયસર કંટ્રોલમાં કરી લેતા વધુ પ્રસરતા તેમજ નુકશાની થતા રહી ગઈ હતી. ટાયર સહીત ભંગારનો માલ સામાન આગમાં બળી ગયો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">