Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો

શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી રહી છે. પરંતુ શક્ષકો ની મદદ માટે કોમ્પ્યુટર ઓપરેટરની હજી સુધી ભરતી કરવામાં નથી આવી.

Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 11:42 AM

સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના એકમાત્ર વિપક્ષી સભ્ય આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા દ્વારા થોડા દિવસો પહેલા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મની એક જ જોડ આપવા બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓના યુનિફોર્મ, બુટ મોજા અને અન્ય મુદ્દાઓને લઈને શિક્ષણ સમિતિના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે. 

પરંતુ હજી સુધી સત્તાપક્ષ દ્વારા તેમના મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. હવે આ જ મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું છે. તેઓએ બે આવેદનપત્ર આપીને આ મામલે જલ્દી નિર્ણય લેવા માટે માંગ કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તેઓએ ઉમેર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે કોઈપણ પદ પર હોવું જરૂરી નથી. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. અને એ માટે તેઓએ આગળ આવવાની ફરજ પડી છે. વિપક્ષી સભ્ય દ્વારા શિક્ષણ સમિતિના અધ્યક્ષને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે એક જ સ્કૂલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થીઓ  આખું વર્ષ શાળાએ નથી જઈ શકતા. માતા પિતા પણ રોજ યુનોફોર્મની સફાઈ કરીને તેઓને આપી શકશે નહીં. જેના માટે વિદ્યાર્થીઓને ગંદા યુનિફોર્મ પહેરવાની ફરજ  પડશે. જેથી તેઓએ આવેદનપત્રમાં માંગ કરી છે કે વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવામાં આવે. 2 જોડી યુનિફોર્મ વિના વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવું મુશ્કેલ છે.

સ્કૂલમાં ખાલી જગ્યા હજી નથી ભરવામાં આવી રહી  શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી રહી છે. પરંતુ શક્ષકો ની મદદ માટે કોમ્પ્યુટર ઓપરેટરની હજી સુધી ભરતી કરવામાં નથી આવી. શિક્ષકો પાસે એટલું બધું કામનું ભારણ વધી ગયું છે કે તેઓ પાસે વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય પણ નથી. શિક્ષકોને અન્ય કામો સોંપવામાં આવી રહ્યા છે. પરંતુ સ્કૂલોમાં સ્ટાફની ભરતી કરવામાં નથી આવી રહી.

મહાનગરપાલિકા દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી બંધ કરી દેવા આવી છે. જો શિક્ષકો નોન ટીચિંગ કામ પણ કરશે. તો વિદ્યાર્થીઓને ભણાવવું મુશ્કેલ થઇ જશે. સ્કૂલોમાં ખાલી જગ્યા ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

આ પણ વાંચો : Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">