સુરતમાં રૂપિયા 10 લાખથી ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી કારીગરે આપી ઈમાનદારીની મિશાલ, તો મૂળ માલિકે પણ ખુશ થઈને આપી દીધા આટલા રૂપિયા?

|

Mar 22, 2019 | 6:54 AM

સુરત પહેલેથી ઈમાનદારી માટે જાણીતું છે કારણ કે સુરતમાં 2 મોટા વેપાર છે તેમાં હીરા બજાર અને કાપડ માર્કેટ જે એક બીજાના વિશ્વાસથી ચાલતા વેપારો છે. તેમાં સુરત સીટીમાં ઈમાનદારીના કિસ્સાઓ અવાર નવાર સાંભળવા મળતા હોય છે. વધુ એક કિસ્સો સુરતના ઉમરા ગામ વિસ્તારમાં જોવા મળ્યો છે. 15 તારીખ ના રોજ મૂળ કામરેજ વિસ્તારમાં રહેતો […]

સુરતમાં રૂપિયા 10 લાખથી ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી કારીગરે આપી ઈમાનદારીની મિશાલ, તો મૂળ માલિકે પણ ખુશ થઈને આપી દીધા આટલા રૂપિયા?

Follow us on

સુરત પહેલેથી ઈમાનદારી માટે જાણીતું છે કારણ કે સુરતમાં 2 મોટા વેપાર છે તેમાં હીરા બજાર અને કાપડ માર્કેટ જે એક બીજાના વિશ્વાસથી ચાલતા વેપારો છે. તેમાં સુરત સીટીમાં ઈમાનદારીના કિસ્સાઓ અવાર નવાર સાંભળવા મળતા હોય છે. વધુ એક કિસ્સો સુરતના ઉમરા ગામ વિસ્તારમાં જોવા મળ્યો છે.

15 તારીખ ના રોજ મૂળ કામરેજ વિસ્તારમાં રહેતો ખેડૂત પરિવાર સુરત પીપલોદ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા તે સમયે મહિલાના હાથમાંથી રોકડા 10 લાખ રૂપિયા પડી ગયા હતા ત્યારે મહિલા દ્વારા રૂપિયા ક્યાં પડી ગયા તેની શોધખોળ કરી પણ આખરે રૂપિયા નહિ મળ્યા અને ઘરે ચાલ્યા હતા હતા પણ તે વખતે ત્યાં બાજુના શોપિંગ સેન્ટરમાં કામ કરતા એક કારીગર જેનું નામ દિલીપ પોદારને આ રૂપિયા ભરેલી થેલી મળી આવતા ચોકી ઉઠ્યો હતો અને તે રૂપિયા ભરેલી થેલી જ્યાં કામ કરતો હતો ત્યાંના શેઠને કહ્યું હતું કે 10 લાખ રૂપિયા તેને મળી આવ્યા પણ શેઠ દ્વારા આ કોઈ લાલચ વગર રૂપિયા કારીગર પાસે રાખવા માટે કહ્યું હતું.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

કોઈ નાની રકમ નહિ પણ લાખો રૂપિયાની રકમ એક સામાન્ય યુવકને મળી આવતા પોલીસને પરત કરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી જે વ્યક્તિના રૂપિયા પડી ગયા હતા તે વ્યક્તિની શોધખોળ કરી રૂપિયા 10 લાખ પરત કર્યા છે. જ્યારે જે વ્યક્તિના રૂપિયા હતા તે વ્યક્તિએ 2 લાખ રૂપિયાનું ઇનામ પણ તે રૂપિયા પરત કરનારી વ્યકિતને આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:39 am, Mon, 18 March 19

Next Article