AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: માતાપિતાની છત્રછાયા ગુમાવનાર સ્ટુડન્ટે ગુજરાતનું નામ રોશન કર્યું, રાજ્યનો પહેલો SAI NS NIS રોલ બોલ સ્કેટિંગ કોચ બન્યો

તાજેતરમાં 3 માર્ચથી 4 માર્ચ દરમિયાન પટિયાલા NIS કોચ સર્ટિફાઈ કોચની પરીક્ષા યોજાઇ હતી જેમાં ગુજરાતના એક માત્ર હિરેન પટેલ સિલેક્ટ થયો હતો, તેણે આ સુધીમાં કોચ તરીકે 500થી વધુ વિધાથીઓને સ્ટેટિંગની તાલીમ આપી છે.

Surat: માતાપિતાની છત્રછાયા ગુમાવનાર સ્ટુડન્ટે ગુજરાતનું નામ રોશન કર્યું, રાજ્યનો પહેલો SAI NS NIS રોલ બોલ સ્કેટિંગ કોચ બન્યો
સુરતમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર સ્ટુડન્ટે ગુજરાતનું નામ રોશન કર્યું, રાજ્યનો પહેલો SAI NS NIS રોલ બોલ સ્કેટિંગ કોચ બન્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 12, 2022 | 7:09 AM
Share

સુરત (Surat) ના અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન અરવિંદભાઈ પટેલ ગુજરાત (Gujarat) ના પહેલો SAI NS NIS રોલ બોલ સ્કેટિંગ કોચ (skating coach)  બન્યો છે. આખા ભારતમાંથી રોલ બોલ સ્કેટિંગ રમતમાં NS NIS માટે 100 જેટલા ફોર્મ ભરાયાં હતાં જેમાંથી ફક્ત 50 જેટલા કોચ અને ખેલાડીઓ SAI NS NIS માટે સિલેક્ટ થયા હતાં જેમાં આખા ગુજરાતમાંથી ફક્ત સુરત ખાતેથી હિરેન અરવિંદભાઈ પટેલનું સીલેકશન થયું હતું.

આ Exam SAI (Sport Authority of India)ના પટિયાલા ખાતે SAI ના સેન્ટરમાં થઈ હતી. Patiala 20 દિવસ રહીને Theory exam, practical exam and Oral Exam અપાવીને પાસ થયો હતો માતા અને પિતા વિહોણા દીકરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.જે મૂળ ઓલપાડના અસારણ ગામના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતા વિહોણા દીકરા હિરેને સુરતનું નામ રોશન કર્યું છે તેમાં પણ મહત્વનુ એ છે કે કાકા રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે. આ સિદ્ધિ હાંસલ કરનાર હિરેન અરવિંદ ભાઈ પટેલે કહ્યું હતું કે મારા પિતા આજથી 4 વર્ષ પહેલાં બીમારીને કારણે અવસાન થયું હતું બાદ દોઢ વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હતું બાદમાં હું મારા કાકા કાકી સાથે અમરોલી ખાતે રહું છું અને કાકા કાકીના સાથથી આજે હું અહીંયા પહોચ્યો છું. વધુમાં આજે મને માતા પિતાની ફરજ મારા કાકા કાકી નિભાવી થયા છે. જેમનો સાથ આજે અહીં સુધી પહોંચાડવામાં આવ્યો છે સાથે કુદરત તે મારી સામે નજર કરીને હાલમાં મને સિદ્ધિ આપવી છે.

તાજેતર માં 3 માર્ચ થી 4માર્ચ ના રોજ પટિયાલા NIS કોચ સટીફાઈ કોચની પરીક્ષા યોજાય હતી જેમાં ગુજરાતના એક માત્ર હિરેન પટેલ સિલેક્ટ થયો હતો આ સુધીમાં કોચ તરીકે 500થી વધુ વિધાથીઓને સ્ટેટિંગની તાલીમ આપી છે જેમને પણ સિદ્ધિ હાંસલ કરી છે મહત્વની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી પોતે કોચિંગ તરીકે ફરજ નિભાવી અન્ય સ્ટુડન્ટ ને ઓન આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.અત્યાર સુધીમાં તેમની નીચે તૈયાર થયેલ વિધાથિ નેંશનલ અને સ્ટેટ પ્લેયર બન્યા છે તેમજ ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ ,ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ,પેસિફિક રેકોર્ડ,એશિયા રેકોર્ડ સહિત અન્ય નવા રેકોર્ડ કરી ને સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અત્યાર સુધીમાં ક્યાં ક્યાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

  • 2005થી સ્કેટિંગ કોચિંગમાં છે
  • 2006માં ગુજરાતમાં પહેલા નેશનલ પ્લેયર રોલ બોલ સ્કેટિંગ સ્થાન મેળવ્યું હતું.
  • 2015માં ગુજરાતના કોલિફાઈ રેફરી અને થર્ડ રોલ બોલ વલ્ડ કપમાં પણ ગુજરાતના પહેલા ઓફિશિયલ તરીકે સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો : ‘શાળાઓનો જન્મદિવસ ઉજવો’ ‘ધરતી માતાને ઝેર પીવડાવી દુ:ખી ન કરીએ’ PM MODIના GMDCમાં સંબોધનના અંશો વાંચો

આ પણ વાંચો : PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">