AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો

સુરતના 20 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..એ હેતુ સાથે કે અહીં રહેતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે..કસરત અને રમતો રમીને તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે. પણ સમય વીતતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત નામનું જ રહ્યું છે..માત્ર ગણ્યાગાંઠ્યા મેમ્બરો જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન 3 […]

તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 02, 2019 | 5:41 PM
Share

સુરતના 20 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..એ હેતુ સાથે કે અહીં રહેતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે..કસરત અને રમતો રમીને તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે.

પણ સમય વીતતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત નામનું જ રહ્યું છે..માત્ર ગણ્યાગાંઠ્યા મેમ્બરો જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન 3 કે 4 કલાક માટે રમવા માટે આવે છે..તે બાદ લાખોના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત એક વોચમેનના ભરોસે રહે છે..

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ્સ માટે કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમનેશિયમ, યોગા માટેની સુવિધા માટે અલાયદા રૂમ ફાળવવામાં આવ્યા છે..પણ હાલ બેડમિન્ટન કોર્ટને બાદ કરતાં તમામ રૂમની બહાર ખંભાતી તાળા લટકી રહ્યા છે..તાળા મારેલા રૂમની અંદર પણ સાધનો અપૂરતા જ છે..અધિકારીઓ કે કોચ તો આ કોમ્પ્લેક્સમાં ફરકતા પણ નથી..એટલે જ તો ઓફિસની બહાર પણ તાળા મારેલા જોઈ શકાય છે.

[yop_poll id=1012]

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">