Gujarat Municipal Election 2021 Result: Surat વોર્ડ નંબર-14માં ભાજપની જીત થઈ
Gujarat Municipal Election 2021 Result: સુરત વોર્ડ નંબર-14માં ભાજપની જીત થઈ છે, ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થતાં ભાજપમાં ખુશીનો માહોલ છે.
Gujarat Municipal Election 2021 Result: સુરત વોર્ડ નંબર-14માં ભાજપની જીત થઈ છે, ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થતાં ભાજપમાં ખુશીનો માહોલ છે. ભાજપના ચાર ઉમેદવારો 1 – દિનેશભાઈ જોધાણી, 2 – મધુબેન ખેની, 3 – નરેશભાઈ ધમેલીયા, 4 – રાજેશ્રીબેન મહેસૂરિયા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટી સાથે સારી ટક્કર થઈ છે.
આ પણ વાંચો: Gujarat Municipal Election 2021 Result: અમદાવાદમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય
Latest Videos
Latest News