Surat : કાપડ માર્કેટના વેપારી અને કારીગરો YouTube પર શોર્ટ મુવીમાં છવાયા, હજારો લોકોએ અભિનયના કર્યા વખાણ

છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિન્ગ પેકીંગ અને ફોલ્ડિંગના વ્યવસાય સાથે જોડાયેલા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનાના જેતારણના નિવાસી કિશન કુમાવતે કોરોનાકાળની સંભવિત ત્રીજી લહેરને લઈને એક શોર્ટ મુવી તૈયાર કરી છે.

Surat : કાપડ માર્કેટના વેપારી અને કારીગરો YouTube પર શોર્ટ મુવીમાં છવાયા, હજારો લોકોએ અભિનયના કર્યા વખાણ
Short Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:09 PM

પ્રતિભા (Talent) કોઈ પણ ક્ષેત્રની હોય ક્યારેય છુપાઈને રહી નથી. જયારે તેને તક મળે છે ત્યારે તે નીખરીને દુનિયાની સામે આવી જ જાય છે. પછી તે એક્ટિંગની ફિલ્ડ હોય કે બીજું કોઈ ક્ષેત્ર. આવી જ પ્રતિભાઓએ મળીને કાપડ માર્કેટની સીમાઓ ઓળંગીને વેપારીઓની સાથે સાથે સામાન્ય જનતા સુધી પોતાના અભિનયને કલાના માધ્યમથી સામે લઇ આવ્યા છે. આ અનોખા કલાકારોમાં કાપડ વેપારી (Traders) જ નહીં પણ બ્રોકર (Broker) અને કટિંગ પેકીંગ સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે.

સુરતના કાપડ માર્કેટના મોટી બેગમવાડી બજારના ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિન્ગ પેકીંગ અને ફોલ્ડિંગના વ્યવસાય સાથે જોડાયેલા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનાના જેતારણના નિવાસી કિશન કુમાવતે કોરોના કાળની સંભવિત ત્રીજી લહેરને લઈને એક શોર્ટ મુવી તૈયાર કરી છે.

આ શોર્ટ ફિલ્મ વાર્તા લખવાની સાથે કિશને એક્ટિંગ પણ કરી છે અને તેનું ડાયરેક્શન પણ કર્યું છે. આ શોર્ટ મુવીને તે પોતાના જ એલ.એફ.પ્રોડક્શન પર બનાવીને પ્રીમિયર શો પણ કર્યો છે. કિશને જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કોરનાની ત્રીજી લહેર માટે લોકોના દિલોદિમાગ પર કેવા પ્રકારની ધારણા બની છે, તે દર્શાવવામાં આવ્યું છે. તેમની સાથે એકાંશી મારફતિયા, અજય ધનગર, પ્રકાશ પાટીલ, શીલા પાટીલ વગેરે સ્થાનિક કલાકારોએ પણ અભિનય કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુરતમાં કાપડ માર્કેટમાં એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરનાર ગણેશ અગ્રવાલે કોરોના કાળમાં લોકોમાંથી ભયનું વાતાવરણ દૂર કરવા માટે કોમેડી ગીત બનાવ્યું હતું. તેમાં તેમની સાથે નિશ્ચલ અગ્રવાલ અને મિલિન્દ અગ્રવાલે પણ સાથ આપ્યો હતો અને સુરતના કાપડ વેપારીઓની સાથે સાથે દેશભરમાં લોકોએ તેમના આ કોમેડી સૉન્ગને પસંદ પણ કર્યો હતો. ગણેશ અગ્રવાલે જણાવ્યું કે તે સમયે તેમને જે સારું લાગ્યું હતું તે બનાવ્યું હતું અને લોકોને તે ખુબ ગમ્યું હતું.

મિલેનિયમ માર્કેટના કાપડના વેપારી ચરણપાલ સિંગની પ્રમોશન શોર્ટ મુવીને પણ રેકોર્ડ બ્રેક પ્રતિસાદ સાંપડ્યો છે. અકેલે-ઘી મહેંદી ડિઝાઇન નામના પેજ પર અત્યાર સુધી 170 મિલીયન લોકો તે પ્રમોશન જોઈ ચુક્યા છે. તે વિષે કાપડ વેપારી ચરણપાલ સીંગ જણાવે છે કે તેઓ એ આ અભિનય ફક્ત શોખ માટે કર્યો છે અને લોકોનો આટલો પ્રેમ મળ્યો તે ઈશ્વરની કૃપા છે. પ્રમોશન શોર્ટ મુવીને બે મહિનામાં 20 કરોડ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે.

આ પણ વાંચો : Surat : સુરત એપેરલ પાર્કની 36 હેકટર જેટલી વિશાળ જમીન ડીનોટીફાઈ થઈ, નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના

આ પણ વાંચો : Surat: જુલાઈ 2021 પહેલાનું જૂનું પેમેન્ટ નહીં કરનાર કાપડના વેપારીઓ સાથે વેપાર નહીં થાય, ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશનનો આકરો નિર્ણય

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">