AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

64 વર્ષનો ટોમ ક્રૂઝ બોલિવુડની 49 વર્ષની અભિનેત્રી પર ફિદા થયો, મોકલે છે Video

બોલિવુડ અભિનેત્રીએ રિયાલિટી શો ધ ટ્રેટર્સ સીઝન 2માં દાવો કર્યો કે, હોલિવુડ સ્ટાર ટોમ ક્રૂઝને તેના પર ક્રશ છે. આ ખુલાસાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને સાંભળી ચાહકો પણ ચોંકી ગયા છે.

64 વર્ષનો ટોમ ક્રૂઝ બોલિવુડની 49 વર્ષની અભિનેત્રી પર ફિદા થયો, મોકલે છે Video
Image Credit source: AI
| Updated on: Aug 12, 2026 | 8:47 AM
Share

મલ્લિકા શેરાવતે ધ ટ્રેટર્સ સીઝન 2માં એન્ટ્રી કરતા બધાનું ધ્યાન ખેચ્યું છે. આ રિયાલિટી શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપ જોઈ ચાહકો પણ હેરાન રહી ગયા છે. જેમાં મલ્લિકા શેરાવતે દાવો કર્યો કે, ટોમ ક્રૂઝ હોલિવુડ સુપરસ્ટાર ને તેના પર ક્રશ છે.

મલ્લિકા પર ટોમ ક્રૂઝનું દિલ આવ્યું

વાયરલ ક્લિપમાં કોમેડિયન અને ધ ટ્રેટર્સ 2ના સ્પર્ધક આદિત્યએ મલ્લિકાને પુછ્યું કે, મલ્લિકા જી તમને કોઈ પર ક્રશ આવ્યો છે. અભિનેત્રીએ કોન્ફિડન્સ સાથે જવાબ આપ્યો કે, નહી. બધાને મારા પર આવે છે. ત્યારબાદ તે ખુલાસો કરે છે કે, આજકાલ ટોમ ક્રૂઝને મારા પર ક્રશ આવ્યો છે.

આ ખુલાસાથી સ્પર્ધ પણ હેરાન રહી ગયા હતા. તેમજ વિચારવા લાગ્યા કે, મલ્લિકા મજાક તો કરી રહી નથી ને. ત્યારબાદ મલ્લિકાએ જોર આપી કહ્યું ખોટું બોલી રહી નથી. મારી પાસે ફોન હોત તો તમને વીડિયો દેખાડત. સ્પર્ધકોએ પુછ્યું કેવા વીડિયો મોકલી રહ્યો છે. તેમણે કહ્યું સ્નેપ મોકલી રહ્યો છે શું. મલ્લિકાએ પછી સ્પષ્ટ કર્યું કે, વીડિયોમાં પાર્ટી વાળા વીડિયો. કોઈએ કહ્યું આ તો કુલ વ્યક્તિ છે. તો મલ્લિકાએ જવાબ આપ્યો સારો છે.

મલ્લિકા શેરાવતની આ વાત સાંભળી એક યુઝરે કહ્યું અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ ફેકુ, તો કેટલાક યુઝરો મલ્લિકાની વાતને ખોટી અને અફવા કહી રહ્યા છે.

ધ ટ્રેટર્સ 2માં પોતાની એન્ટ્રી વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું કે, તે 13 વર્ષ પછી ભારતીય ટેલિવિઝન પછી વાપસીને લઈ ઉત્સાહિત છે. શો તેમને કેમ આકર્ષિત કરે છે. આના પર તેમણે કહ્યું મને ગેમની આઝાદી પસંદ છે. અને મને પણ પસંદ છે કે, આ ઘરમાં રહેવાનો શો છે. તેમણે કહ્યું કે, તે બિગ બોસમાં ભાગ લેશે નહી. કારણ કે, તે પોતાની આઝાદીને મહત્વ આપે છે અને ઘરમાં રહેવા માંગતી નથી.

અભિનેત્રીને મર્ડરે બનાવી રાતોરાત સ્ટાર, આવો છે બોલિવુડની મલ્લિકાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">