AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: શહેરને પ્રદુષણ મુક્ત અને ઝીરો ડમ્પીંગ સીટી બનાવવા કોર્પોરેશનના સપના પણ વાસ્તવિકતા તદ્દન અલગ

સ્વચ્છતામાં બીજા નંબર બાદ સુરત મનપા હવે પ્રદુષણ ઘટાડવા માટે અને શહેરને ઝીરો ડમ્પિંગ સીટી બનાવવા આગળ વધી રહી છે. જાહેર પરિવહનને કારણે સુરતમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. હજી આવનારા વર્ષમાં પ્રદુષણ વધે નહીં તેના આગોતરા આયોજનના ભાગરૂપે બીઆરટીએસ રૂટમાં 150 બસ ખરીદવામાં આવી હતી. જેના માટે ઓગષ્ટ મહિનામાં ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ પણ થઈ ગયું […]

સુરત: શહેરને પ્રદુષણ મુક્ત અને ઝીરો ડમ્પીંગ સીટી બનાવવા કોર્પોરેશનના સપના પણ વાસ્તવિકતા તદ્દન અલગ
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 15, 2020 | 6:58 PM
Share

સ્વચ્છતામાં બીજા નંબર બાદ સુરત મનપા હવે પ્રદુષણ ઘટાડવા માટે અને શહેરને ઝીરો ડમ્પિંગ સીટી બનાવવા આગળ વધી રહી છે. જાહેર પરિવહનને કારણે સુરતમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. હજી આવનારા વર્ષમાં પ્રદુષણ વધે નહીં તેના આગોતરા આયોજનના ભાગરૂપે બીઆરટીએસ રૂટમાં 150 બસ ખરીદવામાં આવી હતી. જેના માટે ઓગષ્ટ મહિનામાં ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ પણ થઈ ગયું હતું.  કોરોના અને લોકડાઉનના કારણે ઈલેક્ટ્રિક બસ લાવવામાં મોડું પણ થયું હતું પણ હવે વધુ નવી 150 બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને મંજૂરી મળતા સુરતમાં હવે 300 ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે. વર્ષ 2021 સુધીમાં શહેરના 20 ટકા લોકો જાહેર પરિવહન સેવાનો લાભ લેતા થઈ જશે અને વધુ 1 લાખ મુસાફરોને તેનો ફાયદો મળશે.

 Surat: Shehar ne pradushan mukt ane zero dumping city banava corporation na sapna pan vastavikta tadan alag

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: Shehar ne pradushan mukt ane zero dumping city banava corporation na sapna pan vastavikta tadan alag

જયારે પાલિકાએ બીજી તરફ 2035 સુધીમાં શહેરને ડમ્પિંગ સાઈટ ફ્રી બનાવવા માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અમલમાં આવે તો મનપાને ઝીરો ડમ્પિંગ વેસ્ટના કારણે થતાં કરોડોના ખર્ચમાંથી પણ મુક્તિ મળશે. જે કરવા બદલ સુરત પહેલું શહેર બનશે. જો કે આ સપના વચ્ચે હકીકત અલગ જોવા મળી રહી છે. સુરતમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદો છે, ત્યાં લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગરમાંથી નીકળતા વેસ્ટ મટિરિયલનો કચરો આમ જ સર્વિસ રોડ પર નાંખી દેવામાં આવી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surat: Shehar ne pradushan mukt ane zero dumping city banava corporation na sapna pan vastavikta tadan alag

આ સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટ જેવો જ બની ગયો છે. રાત્રીના સમય દરમ્યાન તો આ કચરો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવે છે, જેથી પ્રદુષણ અને ગંદકીની કોઈ સીમા રહેતી નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન પહેલા આ સમસ્યાનું નિરાકરણ લાવે પછી શહેરને પ્રદુષણ મુક્ત અને ઝીરો ડમ્પિંગ સીટી બનાવવાનો વિચાર કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">