VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો

|

Dec 20, 2019 | 5:01 AM

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા. આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો

Follow us on

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા.

આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અને પોલીસે આ CCTVના આધારે જ સ્કેચ પણ જાહેર કર્યો હતો. આ સ્કેચના આધારે જ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. મહત્વનું છે કે, 16 ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યા બાદ બાળકી તેના પિતા સાથે ઘરેથી બહાર ગઈ હતી. અને બાદમાં બાળકી પિતાથી વિખૂટી પડી જતાં પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ બાળકી મળી ન હતી. અને રાત્રે ચાર વાગ્યે માસુમ બાળકી જાતે ઘરે આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article