સુરત: ભજીયા પાર્ટી ભારે પડી! પોલીસે ડ્રોનથી ધાબા પર ચાલતી પાર્ટી પકડી પાડી

|

Sep 30, 2020 | 3:59 PM

દેશમાં કોરોનાનો કહેર છે અને આ વચ્ચે સુરતમાં ભજીયાનો પ્રોગ્રમ કરવામાં આવ્યો હતો અને ભજીયાનો પ્રોગ્રામ કરતાં સોસાયટીના સભ્યોને પોલીસે કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. સુરતના રાજહંસ સ્વપ્નના ધાબા પર ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. પોલીસે ધાબા પર ચાલતી પાર્ટીને ડ્રોન સર્વેલન્સથી પકડી પાડી અને શખ્સો સામે કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે.   Web Stories View more […]

સુરત: ભજીયા પાર્ટી ભારે પડી! પોલીસે ડ્રોનથી ધાબા પર ચાલતી પાર્ટી પકડી પાડી

Follow us on

દેશમાં કોરોનાનો કહેર છે અને આ વચ્ચે સુરતમાં ભજીયાનો પ્રોગ્રમ કરવામાં આવ્યો હતો અને ભજીયાનો પ્રોગ્રામ કરતાં સોસાયટીના સભ્યોને પોલીસે કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. સુરતના રાજહંસ સ્વપ્નના ધાબા પર ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. પોલીસે ધાબા પર ચાલતી પાર્ટીને ડ્રોન સર્વેલન્સથી પકડી પાડી અને શખ્સો સામે કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:52 am, Sun, 5 April 20

Next Article