સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે રોબોટ પહોચાડશે દર્દીઓને દવા,કોરોનાનાં વધતા જતા સંક્રમણને રોકવામાં મળી રહેશે મદદ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે રોબોટ કામ કરશે. કોરોનાનાં વધતા જતા સંક્રમણને રોકવામાં આ રોબોટથી મદદ મળી રહેશે. આ રોબોટના નામ સોના 1.5 અને સોના 2.5 છે કે જે હવે હોસ્પિટલમાં સેવા આપશે. અત્યાર સુધી માત્ર વિદેશમાં જ આ સેવાને લેવામાં આવી રહી હતી હવે સુરતમાં આ રોબોટ કામ કરતા જોવા મળશે. હજીરાની ખાનગી કંપનીએ બે […]

http://tv9gujarati.in/surat-ni-smimer-…ama-madshe-madad/
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે રોબોટ કામ કરશે. કોરોનાનાં વધતા જતા સંક્રમણને રોકવામાં આ રોબોટથી મદદ મળી રહેશે. આ રોબોટના નામ સોના 1.5 અને સોના 2.5 છે કે જે હવે હોસ્પિટલમાં સેવા આપશે. અત્યાર સુધી માત્ર વિદેશમાં જ આ સેવાને લેવામાં આવી રહી હતી હવે સુરતમાં આ રોબોટ કામ કરતા જોવા મળશે. હજીરાની ખાનગી કંપનીએ બે રોબર્ટ ડોનેટ કરતા બંને રોબર્ટ દર્દીઓને દવા સહિતની વસ્તુઓ પહોંચાડશે.
