AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં જિમના સંચાલકોની આર્થિક ફીટનેસ બગડી, માર્ચની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં જિમ કરનારા લગભગ અડધા થઈ ગયા,ખર્ચ અને સંચાલનનું બેલેન્સ બગડ્યું

લોકડાઉન બાદ અનલોકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી છૂટ આપી. ખાસ કરીને એક મહિના પહેલા રાજ્યના તમામ જિમ અને ફિટનેસ સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે જિમ અને ફિટનેસ સેન્ટરના ઓનરોએ એક મહિનાથી ફરી શરૂઆત તો કરી દીધી છે. પણ હજુ પણ ગાડી પાટ પર નથી આવી. સુરતના જિમ ઓનર્સનો દાવો છે […]

સુરતમાં જિમના સંચાલકોની આર્થિક ફીટનેસ બગડી, માર્ચની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં જિમ કરનારા લગભગ અડધા થઈ ગયા,ખર્ચ અને સંચાલનનું બેલેન્સ બગડ્યું
https://tv9gujarati.in/surat-ma-jim-na-…aame-uthya-saval/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:48 PM
Share

લોકડાઉન બાદ અનલોકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી છૂટ આપી. ખાસ કરીને એક મહિના પહેલા રાજ્યના તમામ જિમ અને ફિટનેસ સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે જિમ અને ફિટનેસ સેન્ટરના ઓનરોએ એક મહિનાથી ફરી શરૂઆત તો કરી દીધી છે. પણ હજુ પણ ગાડી પાટ પર નથી આવી. સુરતના જિમ ઓનર્સનો દાવો છે કે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે, પરંતુ હજુ લોકો કોરોનાથી ડરી રહ્યાં છે. એક મહિના બાદ પણ તેમના રેગ્યુલર જીમ કરનારમાં ઘટાડો થયો છે. જિમ માટે નવી મેમ્બરશીપ લેવા કોઈ તૈયાર નથી. ઓનલાઈન ટ્રેનિંગ સેશનમાં પણ લોકોને હવે રસ નથી રહ્યો જેનો ફટકો જિમ ઓનરોને પડ્યો છે.

માર્ચની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં જીમ કરનારા લગભગ અડધા થઈ ગયા છે લોકોની પાસે આવકના સાધન પણ મર્યાદિત થઈ જતાં હવે જીમનો વિકલ્પ લોકોએ પડતો મુક્યો છે. પહેલા 1500 લોકોની સામે હવે સંખ્યા અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. જેટલા લોકો હાલ જીમમાં આવી રહ્યાં છે તેમનાથી આવક તો દૂર ખર્ચ પણ નિકળી શક્તો નથી જેથી જિમ ઓનરોએ ખર્ચનું સંચાલન પણ સાચવીને કરવાની જરૂર પડી છે. બપોર દરમિયાન જિમ બંધ રાખવાની ફરજ પડી છે. જેથી સ્ટાફ અને વીજળીનો ખર્ચ બચાવી શકાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">