સુરત: દારૂની મહેફિલ પકડાવાનો કેસ, કોર્ટે તમામ આરોપીના જામીન રદ કરી કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ
સુરતમાં દારૂની મહેફિલ પકડાવાના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે સહેજ પણ રાહત નથી આપી. પોલીસે 39 આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે તમામ આરોપીના જામીન રદ કરી દીધા હતા. મહત્વનું છે કે, દારૂ પાર્ટીનું આયોજન ગગન ઠીગરાએ કર્યું હતું. ત્યારે આ મહેફિલમાં દારૂ વેચનારની પણ પોલીસે […]
સુરતમાં દારૂની મહેફિલ પકડાવાના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે સહેજ પણ રાહત નથી આપી. પોલીસે 39 આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે તમામ આરોપીના જામીન રદ કરી દીધા હતા. મહત્વનું છે કે, દારૂ પાર્ટીનું આયોજન ગગન ઠીગરાએ કર્યું હતું. ત્યારે આ મહેફિલમાં દારૂ વેચનારની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપીના પરિવાર અને વકીલ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: હૈદરાબાદઃએક જ પરિવારના 4 લોકોની ઝેર પીને આત્મહત્યા! આર્થિક તંગીથી કંટાળી કરી સામૂહિક આત્મહત્યા