AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળ બાદ સુરત એરપોર્ટ ફરી થયુ ધમધમતુ, ડોમેસ્ટીક 20 ફલાઈટની થઈ આવનજાવન

છ મહિના બાદ સુરતનું એરપોર્ટ સતત વ્યસ્ત રહ્યું હોય તેવો આજનો દિવસ છે.  આજે સુરતથી દેશના વિભિન્ન શહેરોમાં કુલ 20 ફ્લાઈટ ની અવર જવર થઈ છે. કોરોનાને કારણે લાદેલા લોકડાઉન અને અનલોકમાં ધીમી ધીમે તબક્કાવાર પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હવે સુરત એરપોર્ટ પણ ધમી ધમી રહ્યું છે. અને કુલ 20 […]

કોરોનાકાળ બાદ સુરત એરપોર્ટ ફરી થયુ ધમધમતુ, ડોમેસ્ટીક 20 ફલાઈટની થઈ આવનજાવન
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:05 PM
Share

છ મહિના બાદ સુરતનું એરપોર્ટ સતત વ્યસ્ત રહ્યું હોય તેવો આજનો દિવસ છે.  આજે સુરતથી દેશના વિભિન્ન શહેરોમાં કુલ 20 ફ્લાઈટ ની અવર જવર થઈ છે. કોરોનાને કારણે લાદેલા લોકડાઉન અને અનલોકમાં ધીમી ધીમે તબક્કાવાર પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હવે સુરત એરપોર્ટ પણ ધમી ધમી રહ્યું છે. અને કુલ 20 જેટલી ફલાઈટની આવ જા થઈ છે. જેમાં  દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. નોંધનીય છે કે કોરોનાને કારણે ફક્ત દિલ્હીની ફ્લાઇટ જ ઓપરેટ થતી હતી. પણ હવે સ્થિતિ સામાન્ય થતી જણાતા ફ્લાઇટ ઓપરેશન વધારવામાં આવ્યા છે. હવે ધીમે ધીમે સાપ્તાહિક અને અઠવાડિયામાં બે દિવસની ફ્લાઇટ પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃજગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">