Surat: Tapi નદીમાં માછીમારી કરવા ગયેલા 6 લોકોમાંથી એક યુવક ડૂબ્યો

Surat: Tapi નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ગઈકાલે 6 લોકો માછીમારી કરવા માટે કતારગામથી મોટી વેડ ગામે પહોંચ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 14, 2021 | 5:10 PM

Surat: Tapi નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ગઈકાલે 6 લોકો માછીમારી કરવા માટે કતારગામથી મોટી વેડ ગામે પહોંચ્યા હતા. જ્યાં એક યુવક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ મોડી રાત સુધી યુવકનો કોઈ પત્તો નહોતો લાગ્યો. ફાયર બ્રિગેડના જવાનોએ સવારે ફરીથી યુવકની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકનો મોત પહેલાનો મચ્છી પકડતો વીડિયો પણ વાઈરલ થયો છે.

આ પણ વાંચો: AMRELI : બાબરામાં લગ્નપ્રસંગમાં ઊંટ ભડક્યું, જુઓ વીડિયો

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">