નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 20 હજારથી વધુ સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જંગી રેલી માં 7 વિધાનસભાના ધારાસભ્યો, નવસારી અને સુરતના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવસારી લોકસભા સીટ પર કૉંગ્રેસે કોળી પટેલ ઉમેદવારને ટીકીટ આપી છે. ત્યારે સામ-સામે લડાઈ થવાની છે અને આ રસકાસીભર્યા જંગમાં ભાજપ લીડ વધારવા […]
નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 20 હજારથી વધુ સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જંગી રેલી માં 7 વિધાનસભાના ધારાસભ્યો, નવસારી અને સુરતના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવસારી લોકસભા સીટ પર કૉંગ્રેસે કોળી પટેલ ઉમેદવારને ટીકીટ આપી છે. ત્યારે સામ-સામે લડાઈ થવાની છે અને આ રસકાસીભર્યા જંગમાં ભાજપ લીડ વધારવા નો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે કૉંગ્રેસ લીડ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે.
સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું કે કાયકર્તાઓ નરેન્દ્ર મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે થનગની રહ્યાં છે. નવસારીના કાર્યકર્તાઓ આખા દેશની બધી જ સીટો જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.