AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, ઓફલાઇન પરીક્ષા મામલે વિરોધ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાને લઇને હોબાળો મચાવ્યો. કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા માત્ર ઓફલાઇન પરીક્ષાનો જ વિકલ્પ રાખવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓ અને ABVPએ યુનિવર્સિટીના મુખ્ય વહીવટીભવનની તાળાબંધી કરી અને ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાની માગ કરી હતી. હોબાળાને લઇને યુનિવર્સિટી ખાતે પોલીસ પહોંચી હતી.  

| Updated on: Dec 19, 2020 | 4:08 PM
Share

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાને લઇને હોબાળો મચાવ્યો. કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટી દ્વારા માત્ર ઓફલાઇન પરીક્ષાનો જ વિકલ્પ રાખવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓ અને ABVPએ યુનિવર્સિટીના મુખ્ય વહીવટીભવનની તાળાબંધી કરી અને ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાની માગ કરી હતી. હોબાળાને લઇને યુનિવર્સિટી ખાતે પોલીસ પહોંચી હતી.

g clip-path="url(#clip0_868_265)">