કચ્છમાં દારૂબંધીના નિયમના લીરેલીરા ઉડાવતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

|

Oct 19, 2020 | 10:46 AM

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુની ગંગા વહી છે. આ વાત કચ્છના મુંદ્રાની છે. જ્યાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. કોઈ લગ્ન પ્રસંગમાં દારુની ગંગા વહી છે અને પાર્ટીમાં લોકોએ ન માત્ર દારુ અને પીવડાવ્યો. પણ દારૂથી એકબીજાને નવડાવ્યા. લગ્ન પ્રસંગ બાદ યુવાનો દારૂની બોટલો સાથે કરી રહ્યા છે ડાન્સ. દારુ પીને ભાન […]

કચ્છમાં દારૂબંધીના નિયમના લીરેલીરા ઉડાવતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

Follow us on

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુની ગંગા વહી છે. આ વાત કચ્છના મુંદ્રાની છે. જ્યાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. કોઈ લગ્ન પ્રસંગમાં દારુની ગંગા વહી છે અને પાર્ટીમાં લોકોએ ન માત્ર દારુ અને પીવડાવ્યો. પણ દારૂથી એકબીજાને નવડાવ્યા. લગ્ન પ્રસંગ બાદ યુવાનો દારૂની બોટલો સાથે કરી રહ્યા છે ડાન્સ. દારુ પીને ભાન ભૂલેલા લોકો મસ્ત થઈને નાચી રહ્યા છે અને દારૂબંધીની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની દારુ પાર્ટી પર અનેક સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:40 pm, Sat, 29 February 20

Next Article