સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન

આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન
Follow Us:
| Updated on: Oct 13, 2020 | 4:42 PM

આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે અને ફરી એકવાર ટુરિઝિમને વેગ મળશે. જેનો સીધો લાભ નાના-મોટા વ્યવસાયકારોને થશે. સ્થાનિકોનું માનવું છે કે 7 મહિનાથી પ્રવાસીઓની ગેરહાજરીને પગલે તેઓના ધંધા ઠપ થયા હતા. જોકે હવે નવી આશા સાથે નવા યુગની શરૂઆત થશે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલવાની સાથે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.

આ પણ વાંચો: સવારે ઉઠીને આ પીણાં પીવાથી શરીરને થશે ભરપૂર ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
g clip-path="url(#clip0_868_265)">