સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો, 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ

ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે ૧ કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ કરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો,  5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ
સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
Follow Us:
| Updated on: May 26, 2021 | 12:19 PM

ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે ૧ કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ કરી છે. કેમિકલચોરીના વેપલામાં જીઆઇડીસીમાંથી નીકળતા કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ૫ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું.

૧ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો સ્ટેટ મોનીટરીંગ સેલે ૫ કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત ૧ કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કેમિકલ કંપનીમાંથી રવાના થાય ત્યારે જેતે સ્થળના સ્થાને સીધું કેમકીલાં ચોરીના અડ્ડા ઉપર લઈ જઈ તેમાંથી ચોરી કરાતી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કેબિનમાં વજનની વધ- ઘટથી ખેલાય છે ખેલ ટેન્કર ચાલક અને ક્લીનર ટેન્કર લોડિંગ કરવા જાય ત્યારે ટેન્કરની કેબિનમાં તમામ વજનદાર ચીજ બહાર કાઢી નાખે છે.આ બાદ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેટલા વજનના પાણીના કેરબા, વજનદાર ચીજ અથવા ભારે પથ્થર મૂકી દેવાય છે. કેમિકલ ટેન્કરના વજનની ગણતરીના અર્ધ લોડિંગ – અનલોડીંગ થાય છે જયારે તેમાં બાષ્પીભવનની છૂટ પણ અપાય છે. આ તફાવતનું કેમિકલ ચોરી કરાય છે.

ચોરીના કેમિકલ માટે ગોડાઉન બનાવાયું હતું કેમીકલચોરોએ દહેજની સુવા ચોકડી નજીક વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે ૧૫૦ બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફટીની કોઈપામ ચોકસાઈ વિના રખાયું હતું જેમાં આગની ઘટના બને તો મુશ્કેલીનું સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">