Ahmedabad: સોલા સિવિલમાં ઓક્સિજન સપ્લાયમાં ઘટ, ઓક્સિજન બેડ 270 થી ઘટાડી 150 કરાયા

અમદાવાદની સોલા સિવિલમાં ઓક્સિજન સપ્લાયમાં ઘટ આવતા બેડ ઘટાડવામાં આવ્યા છે. ઓક્સિજન બેડ 270 થી ઘટાડી 150 કરવામાં આવ્યા છે.

| Updated on: May 03, 2021 | 2:34 PM

અમદાવાદની સોલા સિવિલમાં ઓક્સિજન સપ્લાયમાં ઘટ આવતા બેડ ઘટાડવામાં આવ્યા છે. ઓક્સિજન બેડ 270 થી ઘટાડી 150 કરવામાં આવ્યા છે અને ઓક્સિજન બેડને જનરલ બેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બેડ ઘટાડયા બાદ દર્દીઓને દાખલ કરવાનું શરૂ કર્યું છે. સોલા સિવિલમાં બેડની સંખ્યા 430 થી ઘટાડી 300 કરવામાં આવી છે. 300 માંથી 74 બેડ ખાલી, જ્યારે વેન્ટીલેટરના તમામ બેડ ફૂલ છે. ઓક્સિજનના 150 માંથી 10 બેડ જ ખાલી અને 64 જનરલ બેડ ખાલી છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

g clip-path="url(#clip0_868_265)">