VIDEO: વલસાડમાં કેબિનેટ પ્રધાનની હાજરીમાં ન થયું નિયમોનું પાલન, પ્રધાનો સાથે લોકોએ ફોટા પડાવવા કરી પડાપડી
વલસાડમાં કેબિનેટ પ્રધાનની હાજરીમાં ન થયું નિયમોનું પાલન. ઈશ્વર પરમાર અને રમણ પાટકરની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપરાડા અને ધરમપુરમાં કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારી વચ્ચે પણ સામાજિક અંતરનો નિયમ ન જળવાયો હોવાનું જોવા મળ્યું હતું. પ્રધાનોનું સ્વાગત કરવાના ઉત્સાહમાં ભૂલાયા નિયમો. પ્રધાનો સાથે લોકોએ ફોટા […]
વલસાડમાં કેબિનેટ પ્રધાનની હાજરીમાં ન થયું નિયમોનું પાલન. ઈશ્વર પરમાર અને રમણ પાટકરની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કપરાડા અને ધરમપુરમાં કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારી વચ્ચે પણ સામાજિક અંતરનો નિયમ ન જળવાયો હોવાનું જોવા મળ્યું હતું. પ્રધાનોનું સ્વાગત કરવાના ઉત્સાહમાં ભૂલાયા નિયમો. પ્રધાનો સાથે લોકોએ ફોટા પડાવવા પડાપડી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો