શાકભાજી અને ફળની લારીઓ વાળા સુપર સ્પ્રેડર બનવાની ભીતિ, નિયમો નેવે મુકીને અમદાવાદીઓ ઉમટ્યા ખરીદી કરવા

|

Jun 11, 2020 | 1:44 PM

અમદાવાદમાં શાકભાજી અને ફળની લારીઓ વાળા ફરી એકવાર સુપર સ્પ્રેડર બનવાની ભીતિ સેવાઈ રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ અમદાવાદીઓ જાણે બેફીકરા થઈને શાકભાજી માર્કેટ અને ખરીદી માટે નિકળી પડ્યા છે. જ્યાં સુધી કોરોના માટેની ગાઈડલાઈન્સનું પાલન થતું હતું ત્યાર સુધી કર્યા બાદ હવે વિવિધ વિસ્તારોમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણા ચિંતા અપાવનારા […]

શાકભાજી અને ફળની લારીઓ વાળા સુપર સ્પ્રેડર બનવાની ભીતિ, નિયમો નેવે મુકીને અમદાવાદીઓ ઉમટ્યા ખરીદી કરવા
http://tv9gujarati.in/shakbhaji-and-fa…e-super-spreader/

Follow us on

અમદાવાદમાં શાકભાજી અને ફળની લારીઓ વાળા ફરી એકવાર સુપર સ્પ્રેડર બનવાની ભીતિ સેવાઈ રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ અમદાવાદીઓ જાણે બેફીકરા થઈને શાકભાજી માર્કેટ અને ખરીદી માટે નિકળી પડ્યા છે. જ્યાં સુધી કોરોના માટેની ગાઈડલાઈન્સનું પાલન થતું હતું ત્યાર સુધી કર્યા બાદ હવે વિવિધ વિસ્તારોમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણા ચિંતા અપાવનારા છે. ઘણી શાકમાર્કેટોમાં નિયમનું પાલન નથી થઈ રહ્યું. વાત શાહપુર લાલા કાકા હોલ પાસે આવેલા શાકમાર્કેટની તો ગ્રાહકોની અહીં ભીડ જામી. શાકભાજી અને ફળની લારી વાળા માસ્ક ગ્લોઝ ,હેલ્થ કાર્ડ વગર ઉભા રહ્યા છે. સરકારી ગાઈડલાઇનનું પાલન કરાવનારું તંત્ર પણ મુકપ્રેક્ષક બન્યું છે તો યોગ્ય અંતર, સેનેટાઈઝ, માસ્ક,હેન્ડ ગ્લોવ્ઝ અને હેલ્થ કાર્ડ સહિતની ગાઈડલાઈનો પણ ભૂલાઈ ગઈ. હવે જે રીતે લોકોની ભીડ અને રામભરોસે તંત્ર છે તો શાકભાજીની લારી, કેરીના વેચાણ કેન્દ્રો વાળા સુપર સ્પ્રેડર ન બને તો જ નવાઈ.

 

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Next Article