અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં ડિસ્કવરી રાઈડ તૂટ્યા બાદ ઈજાગ્રસ્તોનો VIDEO

|

Jul 14, 2019 | 4:07 PM

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. આ પણ વાંચોઃ VIDEO: કાંકરીયા બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટતા 3 […]

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં ડિસ્કવરી રાઈડ તૂટ્યા બાદ ઈજાગ્રસ્તોનો VIDEO
બાલવાટિકા

Follow us on

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી.

આ પણ વાંચોઃ VIDEO: કાંકરીયા બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટતા 3 લોકોના મોત, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘટના બાદ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઘાયલોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વિજય નહેરાએ જણાવ્યું કે પોલીસે સંચાલકો સામે FIR દાખલ કરવાની કાર્યવાહી કરી છે. રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા થઇ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો ઘટના બાદ કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

[yop_poll id=”1″]

Published On - 2:09 pm, Sun, 14 July 19

Next Article