ઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની તપાસ કરાવો તો નવા નામ આવશે સામે

|

Sep 24, 2020 | 3:31 PM

ઊંઝા APMC સેસ કૌભાંડ મામલે નવો ખુલાસો થયો છે. કૌભાંડને ઉજાગર કરનાર સૌમિલ પટેલે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. ચેરમેન દિનેશ પટેલના કોલ રેકોર્ડિંગની તપાસ થાય તો આ કૌભાંડમાં નવા નામો ખુલે તેવો સૌમિલ પટેલે દાવો કર્યો છે. અહીં નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયની ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડ મામલે સૌમિલ પટેલ વિવિધ પુરાવાઓ સાથે રજિસ્ટ્રાર ઓફિસે […]

ઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની તપાસ કરાવો તો નવા નામ આવશે સામે

Follow us on

ઊંઝા APMC સેસ કૌભાંડ મામલે નવો ખુલાસો થયો છે. કૌભાંડને ઉજાગર કરનાર સૌમિલ પટેલે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. ચેરમેન દિનેશ પટેલના કોલ રેકોર્ડિંગની તપાસ થાય તો આ કૌભાંડમાં નવા નામો ખુલે તેવો સૌમિલ પટેલે દાવો કર્યો છે. અહીં નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયની ચર્ચાસ્પદ બનેલા આ કૌભાંડ મામલે સૌમિલ પટેલ વિવિધ પુરાવાઓ સાથે રજિસ્ટ્રાર ઓફિસે હાજર થશે.

આ પણ વાંચોઃસ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ કર્યા ચક્કાજામ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:55 pm, Thu, 24 September 20

Next Article