Sabarkantha : પ્રાંતિજમાં અંબાવાડામાં એક જ બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો, છથી વધુ લોકોને ઇજા

સાબરકાંઠાના(Sabarkantha) પ્રાંતિજમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો હતો. તેમજ બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી ગઇ હતી. આ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 10:31 PM

ગુજરાતના સાબરકાંઠાના(Sabarkantha) પ્રાંતિજમાં અંબાવાડામાં(Ambavada) એક જ સમાજના બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની(Stone Pelting) ઘટના બની છે. જેમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો હતો. તેમજ બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી ગઇ હતી. આ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ આ ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. જો કે આ ઘટના બાદ પ્રાંતિજ અને હિંમતનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આ ઘટના વધુ વકરે નહિ તે માટે અંબાવડા ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના પ્રવાસમાં ફેરફાર, 3 દિવસના બદલે હવે 1 દિવસના પ્રવાસે આવશે જે. પી. નડ્ડા

આ પણ વાંચો :  Surat: 11 વર્ષ જુના ગેંગરેપ અને લૂંટના કેસમાં ચૂકાદો, કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">