Sabarkantha: મોબાઈલ નહીં તો રસી નહીં ? હિમતનગરના રસી કેન્દ્રો પરથી લોકો પરત ફર્યા

Sabarkantha : હિંમતનગરના રસી કેન્દ્રો પર આવેલા ઘણા લોકોને મોબાઈલ વગર રસી નહીં મળતા પરત ફરવું પડ્યું હતું. રસી હોવા છતાં રસી ન મળતા સોફ્ટવેરની નવી તકલીફો ઉભી થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 4:19 PM

Sabarkantha : અત્યાર સુધી કહેવાતું આવ્યું છે કે મોબાઈલ એ આધુનિક માનવીનું જાણે એક અભિન્ન અંગ બની ગયું છે. તે બાબતને યથાર્થ કરતો એક મામલો સામે આવ્યો છે. જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈ નથી તો કદાચ તે રસીકરણથી વંચિત રહી શકે છે. કારણ કે વેક્સિનેશનના નવા સોફ્ટવેરમાં હવે તેવું અપડેટ આવ્યું છે કે OTP વગર રસીકરણની પ્રક્રિયા આગળ વધી શકશે નહી.

હિંમતનગરના રસી કેન્દ્રો પર આવેલા ઘણા લોકોને મોબાઈલ વગર રસી નહીં મળતા પરત ફરવું પડ્યું હતું. ભારતમાં હજુ પણ તેવા લાખો પરિવાર હશે કે જેઓ મોબાઈલ ધરાવતા નથી. એક બાજુ ગુજરાત સહિત દેશભરમાં રસીકરણ અભિયાન પૂર બહારમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ટેકનિકલ વિઘ્નો રસીકરણ અભિયાનમાં અવરોધ ઊભા કરે છે. આવા લોકો માટે શું વિકલ્પ હોય શકે તે આગળ જોવું રહ્યું.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">