ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

|

Sep 29, 2020 | 1:01 PM

કોરોના વાઈરસની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.  30થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Follow us on

કોરોના વાઈરસની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.  30થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ પણ વાંચો :  અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ, શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર: AMC કમિશનર વિજય નહેરા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:54 am, Fri, 1 May 20

Next Article