AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા

રાજ્યસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચૂંટણીના એક દિવસ પૂર્વે તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેમને અદ્યતન સુવિધા ધરાવતા રિસોર્ટમાં લઈ જવાયા છે. જોકે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સહિત 10 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા નથી. આ […]

રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા
| Updated on: Jul 04, 2019 | 10:29 AM
Share

રાજ્યસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચૂંટણીના એક દિવસ પૂર્વે તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેમને અદ્યતન સુવિધા ધરાવતા રિસોર્ટમાં લઈ જવાયા છે. જોકે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સહિત 10 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા નથી.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરીનો VIDEO ખુદ નેતાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી પાર્ટીમાં આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો સબ સતામતના ગાણા ગાઈ રહ્યા છે. બાલારામ રિસોર્ટમાં આ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની પ્રેક્ટીસ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">